ખજૂર ખાવ બારે મહિના, હાર્ટ-સ્કિન, હાડકા બધાને થશે લાભ
ખજૂર સંપૂર્ણ ખોરાક, તે વિટામીન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર
કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાડકા બનાવશે મજબૂત
ખજૂર નેચરલ શુગરનો સોર્સ, શરીરને ભરી દેશે એનર્જીથી
પાચનમાં થશે ઉપયોગી કેમકે તેમાં રહેલું છે પુષ્કળ ફાઈબર
પોટેશિયમ બીપીને રાખશે કન્ટ્રોલમાં, હાર્ટ એટેકથી બચાવશે
વિટામીન સી ત્વચાને ચમકાવશે અને હેલ્ધી બનાવશે
ડાયાબિટીસ હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે કરો સેવન
રિયલ બ્લડ પ્યુરિફાયર છે બીટનો જ્યૂસ