ઠંડીમાં રોજ ખાવ ખજૂર, પણ કેટલી ખાશો?

ખજૂરનું સેવન દરેક સીઝનમાં બેસ્ટ, પરંતુ શિયાળામાં કરશે વધુ ફાયદો

મહિલાઓલક્ષી સમસ્યાઓમાં ખજૂર આપશે રાહત

ખજૂર એનર્જી લેવલ વધારશે અને ગળ્યાના ક્રેવિંગને કરશે દુર

ખજૂરમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ આયરનની ઉણપ કરશે દુર

તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ હાર્ટ હેલ્થ માટે છે બેસ્ટ

તેમાં રહેલું ફાઈબર આંતરડાની હેલ્થને સુધારશે

રોજ ત્રણથી પાંચ ખજૂર ખાઈ શકાય, પરંતુ શુગરના દર્દીઓએ ડોક્ટરની સલાહ લેવી