રોજ સવારે લવિંગ ખાવ, શારીરિક સમસ્યાઓ થશે દૂર

ખાલી પેટે લવિંગનું સેવન પાચનતંત્ર માટે લાભદાયી, ગેસ્ટ્રિક એન્ઝાઈમને કરશે સક્રિય

તેમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ ઈમ્યુનિટી વધારશે, શરીરમાં ફ્રી રેડિકલ્સ ઘટાડશે

મોંની દુર્ગંધ અને શારીરિક સમસ્ચાઓમાંથી આપશે રાહત

વજન ઘટાડશે, શરીરની ચરબી ઘટાડશે, મેટાબોલિઝમ તેજ બનાવશે

તેમાં રહેલા એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપશે