ગરમીમાં ખૂબ ખાઈ લો ઠંડા ઠંડા તાડગોળા

ગરમી શરૂ થાય ત્યારથી જ માર્કેટમાં મળવા લાગે છે રંગબેરંગી ફળો

તાડગોળાને અંગ્રેજીમાં કહેવાય છે આઈસ એપલ

ઠંડી હોય છે તાસીર, શરીરને રાખશે હાઈડ્રેટેડ

વિટામીન બી, સી, આયરન, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર

ઈમ્યુનિટી મજબૂત બનાવી, શરીરનું તાપમાન નિયંત્રિત રાખશે

પાચનક્રિયા માટે પણ ફાયદાકારક, સ્કિનના રોગોમાં પણ આપશે રાહત