રોજ એક કેળું બનાવશે મજબૂત, ખાસ ખાવ

વિટામીન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર કેળું અનેક લાભ આપશે

ઈમ્યુનિટી મજબૂત બનાવી, વાયરલ બીમારીઓથી બચાવશે

આખો દિવસ થાક લાગતો હોય તો ખાસ ખાવ એક કેળું

પોટેશિયમથી ભરપૂર હોવાથી હાડકા મજબૂત બનશે

દિલની હેલ્થને સારી રાખશે, પાચનતંત્ર પણ સ્વસ્થ રાખશે