ખાલી પેટે ચા પીતા હો તો થઈ શકે છે કેટલાક નુકશાન
ખાલી પેટની ચા-કોફી એસિડિટીનું જોખમ વધારી શકે
ખાલી પેટની ચા-કોફી એસિડિટીનું જોખમ વધારી શકે
ચામાં રહેલું ટેનિન પેટમાં ગેસ કરીને પેટ ફૂલાવી શકે
ખાલી પેટે પીવાતી ચા ડિહાઈડ્રેશન કરી શકે
બ્લડ પ્રેશરની તકલીફ હોય તો ખાલી પેટે ચા ન પીશો
કેફીનના કારણે અનિંદ્રા અને ચિંતા થઈ શકે
જાંબુ ટેસ્ટની સાથે આપશે હેલ્થને પણ અઢળક ફાયદા