પેટની ચરબી ઓગાળવા રોજ સવારે પીવો આ ડ્રિંક્સ
મેટાબોલિઝમ યોગ્ય થવાથી એક વીકમાં દેખાશે અસર
સવારની શરૂઆત ચા કે કોફીના બદલે આ હેલ્ધી ડ્રિંક્સથી કરો
ગરમ પાણીમાં હળદર સાથે મધ કે લીંબુ નાંખીને પીવાથી મેટાબોલિઝમ સ્ટ્રોંગ થશે
વજન અને ખાસ તો પેટની ચરબી ઘટાડવા એપ્પલ સાઇડર વિનેગર છે બેસ્ટ
તજનું પાણી પેટની જિદ્દી ચરબીને પણ ઘટાડી શકશે, તે છે ફેટ બર્નર
આદુના ટુકડા કાપીને કે છીણીને પાણીમાં નાંખીને ઉકાળી લો. રોજ સવારે પીવાથી ચરબી ઓગળશે
ખાલી પેટ ચિયા સીડ્સ ખાવાથી ચરબી ઘટશે, તેને રાતે પલાળી સવારે તે પાણી પીવો
ડેંગ્યૂમાં પ્લેટલેટ્સ વધારવા ખાવ આ ફ્રુટ્સ