ઠંડીમાં પીવો તજની ચા, શરદી-ખાંસી રહેશે દૂર
ઠંડીમાં તાવ-શરદી, સાઈનસ જેવી બિમારીઓની શક્યતાઓ
રસોડામાં રાખેલા મસાલાથી થઈ શકે છે શરદી-ખાંસી દૂર
આદુ અને તજમાં હોય છે ઔષધીય ગુણો
તજની ચા ઠંડીમાં પીવી ઉત્તમ, ઈમ્યુનિટી કરશે મજબૂત
તજના સેવનથી કોલેસ્ટ્રોલ ઘટશે, હાર્ટ માટે હેલ્ધી
પાણીમાં તજનો ટુકડો નાંખીને તે અડધુ થાય ત્યાં સુધી ઉકાળો. ગરમાગરમ ચાની જેમ પીવો
કિચનના કિંગ બનવું હોય તો જાણી લો આ કુકિંગ હેક્સ