શું તમને પણ રાત્રે જલ્દી ઉંધ નથી આવતી ?

આજકાલ ઘણા લોકો અનિંદ્રાની સમસ્યાથી પરેશાન છે

ઉંધ પૂરી ન થવાથી શરીરમાં ઘણી બધી સમસ્યાઓ શરુ થઈ જાય છે

ઓછી ઊંધના કારણે ઈમ્યૂન સિસ્ટમની કાર્યક્ષમતા પણ નબળી પડી જાય છે 

જે તમે પણ રાત્રે મોડા સુધી જાગો છો અથવા તો તમારી ઊંધ પૂરતી નથી થતી તો તેમનું બ્લડ શુગર અનિયંત્રિત થઈ જાય છે  

આ સિવાય ઉંધ પૂરી ન થવાથી આવા લોકોમા હાઈ બ્લડ પ્રેશરની પણ સમસ્યા રહે છે

ક્રિએટિવિટીની અછત,બ્રેન ફોગ અને ઉદાસી જેવા લક્ષણો ઓછી ઉંઘના સંકેત હોય છે

કેટલાક લોકોને ડિસિઝન મેકિંગ અથવા નિર્ણય લેવામાં અસક્ષમ હોવાનો અનુભવ કરે છે