ડ્રાય, નબળા અને ખરાબ વાળથી પરેશાન હો તો આ ભૂલો ન કરશો

નાની નાની ભૂલો આપણા વાળની હેલ્થ બગાડી શકે છે

વારંવાર કન્ડિશનર કરવાથી પણ વાળ થાય છે ખરાબ

હેર ટ્રીટમેન્ટ, ઓઈલ સીરમ અને તેને ચમકાવતા સ્પ્રેથી સાવધાન રહો

ગરમ પાણીથી વાળ ધોવાથી પ્રાકૃતિક ભેજ સમાપ્ત થાય છે

ભીના વાળમાં કાંસકો ફેરવવાથી વાલ તૂટે છે. ગંદા બ્રશનો ઉપયોગ કદી ન કરો