દૂધ સાથે ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ

આયુર્વેદમાં એવી કેટલીક વસ્તુઓ છે જે દૂધ સાથે ખાવી હાનિકારક

દૂધ સાથે ન કરશો મીઠાનું સેવન, સ્કિનની તકલીફો થશે

પાંદડાવાળા શાકભાજી સાથે ન પીશો દૂધ, આંતરડામાં થશે સમસ્યા

મૂળા સાથે અથવા મૂળો ખાધા બાદ કદી ન કશો દૂધનું સેવન

તરબૂચ અને દૂધ છે દુશ્મન, થશે પાચન સંબંધિત સમસ્યાઓ

ખાટા ફળો સાથે દૂધનો કોઈ મેળ નહીં, કદી ન ખાશો સાથે