રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ના ખાઓ આ ફ્રૂટ, થઈ શકે છે આ તકલીફ
ખોટા સમયે અને રીતે ફળ ખાવાથી ફાયદાને બદલે થઈ શકે છે નુકસાન
રાત્રે સફરજન ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થશે જે એસિડિટીની સમસ્યાનું કારણ બનશે
કેળામાં કેલરીનું પ્રમાણ વધુ હોવા છતાં તેને પચવામાં સમય લાગવાથી રાત્રે સૂતા પહેલા ન ખાવું જોઈએ
સૂતા પહેલા ચીકુ ખાવાથી બ્લડ સુગર લેવલ વધશે જેનાથી ઊંગ બગડશે
રાત્રે જામફળ ખાવાથી એસિડિટી થઈ શકે છે જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા થશે
સૂતા પહેલા નારંગી ખાવાથી તમારા પેટ માટે હિતાવહ નથી
રાત્રે પાઈનેપલ ખાવાથી પણ તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે
Learn more