વિન્ટરમાં સ્કિન ડ્રાય અને ડલ થઈ જાય છે? તો આ ફળ ખાવ
શિયાળામાં ખૂબ મળતી નારંગી ખાસ ખાવ, ત્વચા ચમકશે
જામફળ પણ સ્કિનને સુંદર બનાવશે, ત્વચા ટાઈટ રાખશે
પપૈયા ત્વચાના મૃત કોષોને દૂર કરી પેટ સંબંધિત રોગ પણ મટાડશે
દાડમમાં એન્ટિઓક્સિડન્ટ, ત્વચાને નુકસાનથી બચાવશે, લોહી વધારશે
કેળા એનર્જીનું પાવરહાઉસ, હાડકાને મજબૂત બનાવશે
ઠંડીની સીઝનમાં ખૂબ ખાઈ લો નારિયેળ, ચમકવા લાગશે ત્વચા