તમે લાંબા, કાળા અને હેલ્ધી વાળ ઈચ્છો છો?
ખરાબ લાઈફસ્ટાઈલની અસર શરીર, સ્કિન અને વાળ પર પણ થશે
કેટલાક નુસખાથી નવા વાળ ઉગવા લાગશે અને ખરવાની તકલીફ થશે દૂર
કોઈ પણ રુપમાં આંબળા ખાવ, શિયાળામાં ફ્રેશ આંબળા તો ઉનાળામાં તેનો પાવડર લો
આંબળાની પેસ્ટમાં લીંબુ મિક્સ કરીને તેને વાળમાં લગાવી શકો
મેથી દાણા આખી રાત પલાળીને રાખો, હવે તેની પેસ્ટ કરીને મૂળમાં લગાવો
નારિયેળ તેલ અને લીમડાના પાનને પકવી લો. આ તેલને હળવું ગરમ કરી માલિસ કરો
એક દિવસમાં કેટલી કેરી ખાઈ શકાય?