શું તમને પણ વારંવાર પગ દુઃખે છે? ચેતો, હળવાશથી ન લેશો

પગમાં ક્યારેક દુઃખાવો થવો સ્વાભાવિક છે, પરંતુ..

રોજ અને વીકમાં ચાર દિવસ પગ દુઃખવા સામાન્ય નથી

વેરિકોઝ વેન્સના લીધે થઈ શકે છે પગમાં દુઃખાવો

ડાયાબિટીસના દર્દીઓને પગમાં દુઃખાવો વધુ થતો હોય છે

ડાયાબિટીસના દર્દીઓને ફુટ અલ્સરનું જોખમ પણ વધુ

સાઈટિકા કે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ પણ હોઈ શકે છે એક કારણ

જો તમને પગનો દુખાવો વારંવાર થતો હોય તો ડોક્ટરને બતાવો