શું તમને ખબર છે કેમ પડે છે ‘કરા’ ? 

બરફના ‘કરા’ કેવી રીતે બનતા હશે આ આશ્ચર્ય બધાને થાય

આપણે બધા જાણીએ છીએ કે બરફ પાણીની જ એક અવસ્થા છે જે પાણી જામી જવાથી બને

પાણીનું તાપમામ શૂન્ય ડિગ્રી સેલ્શિયસ કે તેનાથી ઓછું થઈ જાય છે ત્યારે પાણીનું બરફમાં રૂપાંતર થાય

બરફના ભારી ટુકડા જે પીગળી નથી શકતા તે બરફના ‘કરા’ના રૂપમાં ધરતી પર પડવા લાગે

નીચે પડતા કરાનો વ્યાસ 1સેન્ટી મીટરથી લઈને 7 થી 8 સેન્ટી મીટર જેટલું હોય