શું તમે જાણો છો સતત 15 દિવસ સુધી શાકભાજી ન ખાવાથી શું થાય ?
આપણા શરીરને સ્વસ્થ રાખવામા શાકભાજી બહુ અગત્યના છે
શાકભાજી પોષણથી ભરપૂર છે જેના ઘણા ફાયદા છે
જો તમે સતત 15 દિવસ સુધી શાકભાજીને તમારા રોજિંદા જીવનમાં સામેલ નહી કરો તો..
શરીરમાં કમજોરી આવે છે અને પોષક તત્ત્વોમાં ઘટાડો થાય છે
તેમજ શાકભાજી ન ખાવાથી શરીરમાં અન્ય બિમારીઓ પણ થઈ શકે છે
તેમજ શરીરમાં વિટામીન્સ, મિનરલ્સના અછત પણ સર્જાઈ શકે તેવી સંભાવના પણ રહેલી છે
શાકભાજી ના ખાવાથી કબજિયાત, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો