નાની નાની વાતોમાં સ્ટ્રેસ અનુભવો છો? તો દસ મિનિટ કરી લો આ કામ

તમે થોડો સમય તમારા માટે કાઢશો તો મન શાંત રહેશે

ખુલ્લી હવામાં ફરવા નીકળી જાવ, મગજને ઓક્સિજન મળશે

તમે તમારું મનપસંદ સંગીત સાંભળી શકો છો, તો માનસિક હળવાશ લાગશે

સંગીત સાંભળવાથી શાંતિ મળશે અને નકારાત્મક વિચાર દૂર થશે

ફક્ત પાંચ મિનિટ માટે ધ્યાન ધરો, તણાવ દૂર થશે

ગુસ્સો દૂર રહેશે અને મન શાંત રહેશે, રોજ ધ્યાનની આદત પાડો