હંમેશા થાકેલા લાગો છો? તો આ કારણો જવાબદાર હોઈ શકે

તમે આખો દિવસ ચિડિયાપણું, સુસ્તી અને થાક અનુભવો છો?

તેની પાછળ અપૂરતી ઊંઘ જવાબદાર હોઈ શકે, સાત કલાક સૂવો

સ્ટ્રેસ છે કારણભૂત, રોજ એક્સર્સાઈઝ કરો, આરામ કરો અને મસ્ત બાથ લો

કોઈ મેડિકલ કન્ડિશન હોઈ શકે છે જવાબદાર, નિષ્ણાતની સલાહ લો

પોષક તત્ત્વો જેમકે આયરન, મેગ્નેશિયમ કે અન્ય મિનરલ્સ, વિટામીન્સની કમી કારણભૂત