ડાર્ક સર્કલ દૂર કરવા કરો આ ખાસ ઉપાય

આંખોની નીચે ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતામાં ડાઘ સમાન છે

કાચા દૂધમાં રૂ નાખીને 10 મિનિટ ફ્રિજમાં રાખી આ ગોળા આંખ નીચે 15 મિનિટ મુકો

એક ચમચી દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરી આંખો નીચે લગાવો

એક ચમચી દૂધમાં અડધી ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને લગાવો

બે બદામને રાતે દૂધમાં પલાળીને સવારે તેની પેસ્ટ બનાવી લગાવો