ઈન્ફલ્યુએન્ઝા  H3N2 વાઈરસ  બચવા માટે કરો આ ઘરેલું ઉપાયો

H3N2 વાઈરસ ના મુખ્ય લક્ષણો   તાવ થી ગંભીર ન્યુમોનિયા ,એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, વહેતું નાક, ઉંચો તાવ, છાતીમાં કફ, ગળામાં દુખાવો અને થાક

આદુની ચા અથવા આદુ વાળુ પાણી પીવું જોઈએ

મીઠાના પાણીથી કોગળા કરવા

વિટામિન C થી ભરપુર ફળો અને શાકભાજી ખાવા

આદુ,મધ અને તુલસીને પાણીમાં ઉકાળી ને પીવું

7 થી 8 કલાક આરામ કરવો

હળદરનું વધારે સેવન જેમાંથી એન્ટી-વાઈરલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે

પ્રવાહીમાં પાણી,ચા,જ્યુસ અને સૂપ પીવું જોઈએ