કબજિયાતની સમસ્યા સતાવી રહી હોય તો રોજ કરો આ કામ

આયુર્વેદમાં કહેવાય છે કે પેટ દરેક રોગનું મૂળ છે

કોઈ પણ રોગની શરૂઆત આખરે પેટથી જ થતી હોય છે

લાઈફસ્ટાઈલના કારણે થાય છે કબજિયાત કે પાચનની સમસ્યા

રોજ પૂરતી માત્રામાં પાણી પીવો, હાઈડ્રેટેડ રહેશો તો પાચન સારું થશે

આહારમાં ફાઈબરથી ભરપૂર ફળો અને શાકભાજીનો સમાવેશ કરો

નિયમિત યોગ અને એક્સર્સાઈઝ કરો, તેનાથી અન્ય લાભ પણ થશે

તજના પાણીનું સેવન પણ પાચન સુધારશે

નારંગી-મોસંબી જેવા ફળો ખાવ, પેટની હેલ્થ સારી રહેશે