ઠંડીમાં એડીઓ ફાટી જતી હોય તો કરો આ પાંચ ઘરેલું ઊપાય
મોટાભાગના લોકો શિયાળામાં આ તકલીફથી થાય છે પરેશાન
સૂતા પહેલા એડી પર મધ લગાવીને મોજા પહેરી લો, સવારે હૂંફાળા પાણીથી ધુઓ
કોકોનટ ઓઈલમાં વિટામીન ઈ, રોજ સૂતા પહેલા લગાવો અને માલિશ કરો
એલોવેરા લગાવીને હળવા હાથે મસાજ કરો, આખી રાત રાખી, સવારે ધોઈ લો
પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરી 15 મિનિટ પગ બોળો, ધોઈને ક્રીમ લગાવો
ઓટ્સને પીસીને દહીં કે મધ નાંખી પેસ્ટ બનાવી સ્ક્રબ કરો, 15 મિનિટ બાદ ધુઓ
શિયાળામાં ગરમ પાણી પીતા હો તો પહેલા આ વાંચજો