ગરદનના દુઃખાવાથી છુટકારો મેળવો ચપટીમાં

આજકાલ દરેક વ્યક્તિ ગરદનના દુઃખાવાથી પરેશાન હોય છે

ઘરે એક્સર્સાઇઝ કરીને પણ મળી શકે છે આરામ

માંસપેશીઓને મજબૂત કરવા માટે નિયમિત કરો વ્યાયામ

ગરદનને ધીમે ધીમે ગોળ ગોળ ફેરવો, 30 સેકન્ડ પછી બીજી બાજુ ફેરવો

વોલ એંગલ્સ આસન લગભગ 10 વખત કરો

પાંચ મિનિટ સુધી શવાસન કરો. માંસપેશીઓને વિશ્રામ મળશે