આ છોડને ભુલથી પણ દક્ષિણ દિશામાં ન લગાવતા

જે છોડનો સંબંધ આધ્યાત્મ સાથે હોય છે તેને દક્ષિણ દિશામાં ન લગાવવા

છોડ લગાવવા માટે યોગ્ય દિશાની પસંદગી કરવી છે જરૂરી

તુલસીને મળ્યો છે દેવીનો દરજ્જો, દક્ષિણ દિશામાં લગાવવાથી પડે છે અશુભ પ્રભાવ

શમીના છોડનો સંબંધ શનિદેવ સાથે, તેના માટે છે ઇશાન ખુણો બેસ્ટ

કેળાના છોડમાં ભગવાન વિષ્ણુનો નિવાસ, ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવુ ઉત્તમ

મની પ્લાન્ટનો સંબંધ શુક્ર ગ્રહ સાથે, દક્ષિણ દિશામાં લગાવવાથી થશે ધનનો અભાવ, ઉત્તરમાં લગાવવો બેસ્ટ

રોઝમેરી ઘરમાં વધારશે પોઝિટિવ એનર્જીઃ દક્ષિણ દિશામાં લગાવવો વર્જિત