જમ્યા બાદ આ ભૂલો ન કરશો, થશે મોટુ નુકશાન

શરીરને એનર્જેટિક રાખવા માટે હેલ્ધી ખોરાક જરૂરી

જમ્યા બાદ કરેલી કેટલીક ભુલો શરીરને નુકશાન પહોંચાડશે

જમ્યા બાદ બ્લોટિંગ, એસિડિટી અને ચક્કર આવે તો કરી રહ્યા છો કોઈ ભૂલ

જમ્યા બાદ કદી ગળી વસ્તુ ન ખાવ, ઝડપથી વધે છે બ્લડ ગ્લુકોઝ

જમ્યા પછી ચા અને કોફી પીવાની આદત હેલ્થ માટે નુકશાનકારક, તેના બદલે હર્બલ ટી પીવો

ફળો હેલ્ધી ખરા, પરંતુ જમ્યા પછી ફળ ખાશો કે જ્યૂસ પીશો તો થશે તકલીફ

જમ્યા બાદ તરત ખૂબ પાણી ન પીવુ, પાચન એન્ઝાઈમ નબળા પડશે

જમ્યા બાદ ઊંઘ તો સારી આવશે, પરંતુ તરત સુઈ જશો તો થશે અપચો અને એસિડ રિફ્લક્સ