ભૂલથી પણ આ ૫ વસ્તુઓ તમારા પાકીટમાં ન રાખો, આવક ઘટશે અને નકારાત્મક ઊર્જા કરશે પરેશાન 

ફાટેલી કે બગડેલી નોટો પર્સમાં રાખવાથી પૈસાનું નુકસાન અને નાણાકીય સમસ્યાઓ થશે 

જૂના ચૂકવાયેલા બિલ, રસીદો અથવા અન્ય બિનજરૂરી દસ્તાવેજો તમારા પર્સમાં રાખવા જરૂરી નથી 

સામાન્ય રીતે લોકો પોતાના પર્સમાં પોતાના મૃતક સ્વજનોના ફોટા રાખે છે. 

 મૃતક સંબંધીઓના ફોટા તમારા પર્સમાં રાખવાથી આર્થિક નુકસાનની સમસ્યાનો સામનો કરવો પડી શકે 

ચામડાના પર્સમાં દેવી-દેવતાઓના ચિત્રો રાખવાથી આર્થિક નુકસાનની શક્યતા અનેકગણી વધી શકે