હાઈ બીપીમાં ન ખાશો આ ફળ
ફળ પોષકતત્વોથી ભરપૂર હોવાથી રોજ ખાવાની સલાહ અપાય છે
બીમારીમાં પણ ફળો સારા હોવાનું કહેવાય છે
હાઈ બીપીની સમસ્યા હોય ત્યારે રાખો થોડું ધ્યાન
હાઈબીપીમાં ફળો ખાતા પહેલા લો ડોક્ટરની સલાહ
કીવીના સેવનથી વધી શકે છે હાઈ બીપી, લોહીમાં વધારશે ફ્લ્યૂડની માત્રા
તરબૂચમાં ભરપૂર પોટેશિયમ, હાઈ બીપીના દર્દી માટે હાનિકારક
એનર્જીનું પાવરહાઉસ ગણાતા કેળા હાઈ બીપીના દર્દીએ ન ખાવા
રોજ ખાવ પપૈયું, મળશે ઢગલાબંધ હેલ્થ બેનિફિટ્સ