રાતના સમયે ભૂલથી પણ ન ખાતા આ ફૂડ

શરીરને સ્વસ્થ રાખવા જરૂરી છે હેલ્ધી ડાયટ

કેટલીક વસ્તુઓને સમયનુસાર ન ખાવાથી હેલ્થ બગડી શકે છે

એવી કેટલીક વસ્તુઓ છે જે દિવસ દરમિયાન જ ખાવી જોઇએ.

દહીં ભલે પૌષ્ટિક, પરંતુ રાતે ખાવુ આરોગ્ય માટે અનહેલ્ધી

તાસીર ઠંડી હોવાથી પેટની તકલીફો અને કફ થઇ શકે

ફળ દિવસે ખવાય તો બેસ્ટ, રાતે ખાવા હાનિકારક

રાતે ફળ ખાવાથી વધી શકે બ્લડ શુગર લેવલ, થઇ શકે ગેસ અને કબજિયાત

ફેટી ફૂડ્સનું સેવન રાતે અયોગ્ય, પાચનની સમસ્યાઓ વકરી શકે