ભૂલથી પણ આ શાકભાજી રાત્રે ન ખાતા, નહિ તો પડી જશે તકલીફ 

રાત્રે સૂતા પહેલા લસણ ખાવાનું ટાળો. તેને પચવામાં સમય લાગે છે. જેના કારણે તમે પેટનું ફૂલવું, પેટમાં દુખાવો, હાર્ટબર્ન અને અપચોની સમસ્યા કરશે 

શિયાળામાં મળતા વટાણામાં ફાઈબર અને ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે જેને રાત્રે  ખાવાથી તમને પેટમાં દુખાવો થઈ શકે 

ટામેટામાં એમિનો એસિડ જોવા મળે છે જે આપણા મગજને સક્રિય બનાવે છે, તેથી તેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ

શક્કરિયાને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. તેમાં ફાઈબર અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે જે બ્લોટિંગ થઈ શકે છે

રાત્રે કાચી ડુંગળી ખાવાથી તમારી ઊંઘ પર અસર પડી શકે છે