ચા સાથે ન ખાશો આ વસ્તુઓ, શરીર માટે બનશે ઝેર

ભારતમાં સૌથી વધુ પીવાતું પીણું છે ચા, કેટલાય લોકો તેની પાછળ ક્રેઝી

ચા સાથે નમકીન કે સ્નેક્સ ન ખાશો, હેલ્થને થશે નુકસાન

ચા સાથે ન ખાશો ઈંડા કે આમલેટ, થઈ શકે છે પેટની તકલીફો

ચા સાથે કોઈ પણ ડેરી પ્રોડક્ટ્સ ખાતા પહેલા સો વખત વિચારજો

ચા સાથે બિસ્કિટ, કેક, મીઠાઈ, ફૂડ આઈટમ્સ અવોઈડ કરો

ડાયાબિટીસ પેશન્ટ માટે છે આ બધા કોમ્બિનેશન છે ઝેર સમાન