પેટ સાવ ખાલી હોય ત્યારે આ વસ્તુઓ ન ખાશો

સવારનું પહેલું ભોજન તમારા આરોગ્ય માટે સૌથી મહત્ત્વનું

દ્રાક્ષ, નારંગી કે આમળા જેવા ખાટા ફળો ખાલી પેટે ખાવાથી એસિડિટી કે પેટમાં દુખાવો થઈ શકે

દહીંમાં લેક્ટિક એસિડ વધારે હોય, તે એસિડિટીની સમસ્યા વધારશે

ચા કે કોફીનું ખાલી પેટે સેવન ન કરતા, તેમાં રહેલું કેફીન મગજ પર ઈફેક્ટ કરશે

તળેલો ખોરાક ખાલી પેટે ખાવાથી ગેસ કે પેટમાં દુખાવો થઈ શકે

ગળી વસ્તુઓ ખાલી પેટે ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે