ખાલી પેટે આ વસ્તુઓ બિલકુલ ન ખાતા, થશે ખૂબ નુકશાન

સવારનું પહેલું મીલ કે બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો જોઈએ, આ વસ્તુ કરો અવોઈડ

ખાલી પેટે કેરી કદી ન ખાતા, પાચન પર પડશે ખરાબ ઈફેક્ટ

કાચી ડુંગળી બની શકે છે ગેસ અને એસિડિટીનું કારણ

દિવસની શરૂઆત કોફી પીને ન કરશો, પેટમાં વધશે એસિડ લેવલ

સવારની શરૂઆત અનાનસથી કરશો તો આંતરડાની દિવાલોને થશે અસર

ટામેટાનું સેવન સવારે કરવાથી પથરી અને એસિડિટી થઈ શકે