પાન ખાધા પછી બિલકુલ ન ખાશો આ વસ્તુઓ
પાન હોય છે ઔષધીય ગુણોથી ભરપૂર, તે ખાધા બાદ આ વસ્તુ ખાવાથી બચો
પાન ખાધા પછી કઈ વસ્તુઓ કદી ન ખાવી જોઈએ?
પાન ખાધા બાદ દુધ પીવાની ભૂલ ન કરશો
પાન પછી કોઈ જાતની દવાઓ ન ખાશો, હેલ્થ બગડશે
પાન ખાઈને જ્યૂસ બિલકુલ ન પીશો, ઓરલ હેલ્થ બગડશે
પાન ખાધા બાદ કોઈ પણ સ્પાઈસ એટલે કે મસાલા ન ખાતા, પાચન બગડશે
પાન ખાધા પછી તરત ઠંડુ પાણી ન પીશો, અલ્સરનો ખતરો રહેશે
હાડકાને મજબૂત બનાવશે ટોફૂ, જાણો ચમત્કારિક ગુણ