રાતે ભૂલથી પણ ન ખાશો આ ફળો, શરીર પડશે બીમાર

પોષકતત્વોથી ભરપૂર ફળો શરીર માટે છે ફાયદાકારક

રાતે ખાવાથી વજન વધવું, શુગર લેવલ સ્પાઈક અને પાચનના રોગ થઈ શકે

રાતે સંતરા ખાવાથી ઊંઘ નહિ આવે, પેટમાં દુખાવો કે બ્લોટિંગ થઈ શકે

જામફળને રાતે પચાવવું મુશ્કેલ, પેટનો ભયંકર દુખાવો થઈ શકે

કેળા રાતે ખાવાથી શરીરનું ટેમ્પરેચર અને વજન વધી શકે

સફરજન ખાવાથી પણ બચો, એસિડીટી કે પાચનની અન્ય તકલીફ થઈ શકે

ચીકુમાં શુગરની માત્રા વધુ, રાતે ખાશો તો શુગર લેવલ વધી જશે