Photos : દિવ્યા ખોસલા કુમારે બ્લેક સાડીમાં મચાવી ધૂમ

દિવ્યા ખોસલા કુમારએ ટી સિરીઝના મેનેજિંગ ડાયરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે

હાલમાં આયરા ખાન અને નુપુર શિખરેના રિસેપ્શનમાં બ્લેક કલરની સાડીમાં જોવા મળી હતી

દિવ્યા ખોસલાના બેક લેસ લુકનાં ફોટાએ લોકોનું ધ્યાન ખેચ્યું હતું

દિવ્યા ખોસલા કુમારે આ ફોટા તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા

જેમાં બ્લેક સાડીમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે

ચાહકો આ લુકને પસંદ કરી રહ્યા છે અને તેમાં લાઇક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે

સાડી સાથે અનોખી સ્ટાઈલનું બ્લાઉઝ પહેર્યું હતું.સાડીની બોર્ડર પર કરવામાં આવેલ વર્ક ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું

અભિનેત્રીની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે

દિવ્યા ખોસલા કુમારના ઈન્સ્ટાગ્રામ પર 6.7 મિલિયન ફોલઓર છે