ડાયાબિટીસના દર્દી ચા-કોફીના બદલે પીવે આ ડ્રિંક્સ
સવારે વહેલા ઉઠીને આ હેલ્ધી ડ્રિંક્સનું સેવન બ્લડ શુગર કન્ટ્રોલમાં રાખશે
સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ ભેળવીને પીવું ખૂબ જ ફાયદાકારક
એલોવેરાનો જ્યુસ ડાયાબિટીસને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકશે
આમળાનો રસ બ્લડ શુગરને હંમેશા કન્ટ્રોલમાં રાખશે
તજની ચા ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન
તુલસીના પાનમાંથી બનેલી ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
ઠંડીમાં શરીરને ગરમ રાખવા ખાવ આ વસ્તુઓ, શરદી-ખાંસી રહેશે દૂર