ધન તેરસે લક્ષ્મી-કૂબેર પૂજન અને સોનું ખરીદવાનું ઉત્તમ મુહૂર્ત જાણો
ધનતેરસના દિવસે સોનું ખરીદવું લાભદાયક
સંપત્તિમાં 13 ગણો વધારો થાય તેવી માન્યતા
ધનતેરસે માતા લક્ષ્મી, ગણેશજી, ધન્વંતરિ અને કુબેરજીની પૂજા માટેનું સંધ્યા મુહૂર્ત 5.47થી 7.45
ધનતેરસનું અતિ શુભ મુહૂર્ત બપોરે 3.56થી 5.18, સાંજે 5.16થી 7.54(અતિ શુભ મુહૂર્ત), બપોરે 12.35થી 1.12, રાતે 8.34થી 10.12
ધનતેરસે પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 5.18 વાગ્યાથી 7.55
સોનાની ખરીદી સવારે 11.57 બાદ આખો દિવસ થઈ શકશે
ધનતેરસના દિવસે ઘરના 13 ખુણામાં પ્રગટાવો 13 દીવા