દિવાળી બાદ આ રીતે બોડી કરો ડિટોક્સ, ખુદ કરશો ફીલ
ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરો, શરીરના ટોક્સિન્નસ બહાર નીકળશે
આહારમાં ફળ અને શાકભાજીનું સેવન વધારો
પાલક, મેથી અને લીલા શાકભાજી ખૂબ ખાવ
દહીં ખાવ સાથે ગાજર, બીટ અને સફરજનનું જ્યુસ પીવો
તળેલી વસ્તુઓ ન ખાવ, દારુ અને ખાંડનું સેવન ઘટાડો
યોગ અને વ્યાયામ કરો, પાચન ક્રિયા બહેતર બનશે
નારિયેળ પાણી પીવો, તે શરીરને હાઈડ્રેટ રાખશે
બાળકોના હાડકા મજબૂત બનાવવા ખવડાવો આ ફૂડ