પોષકતત્વો ભલે હોય, લીલા મરચાના ગેરફાયદા પણ છે
રસોઇ સ્વાદિષ્ટ બનાવવા માટે લીલા મરચાનો ઉપયોગ
લીલા મરચા લાલ મરચા કરતા ફાયદાકારક, પરંતુ વધુ ન ખાવા
વધુ લીલા મરચાથી પેટની સમસ્યાઓ જેમકે ગેસ, એસિડિટી, બળતરા અને દુખાવો થશે
વધુ પડતા મરચાથી પેટની સાથે સાથે મોંમા પણ ચાંદા પડી શકે છે
લીલા મરચામાં રહેલા કેપ્સેસિન બેક્ટેરિયાના કારણે ઇમ્યુનિટી થશે નબળી
રાતે લીલા મરચા ખાશો તો સ્લીપ સાઇકલને થશે અસર
લોઅર બેક પેઇનની અવગણના કરશો તો થશે ગંભીર સમસ્યાઓ