નવરાત્રી પર ખૂબ જ સુંદર લાગશે તમારું ઘર, આ રીતે કરો સજાવટ

નવરાત્રીથી દિવાળીનો સમય ખૂબ જ ખાસ હોય છે. આવી સ્થિતિમાં ઘરની સજાવટ પણ ખાસ હોવી જોઈએ

નવરાત્રી પર, તમે તમારા ઘરને ટ્રેડીશનલ લુક આપવા માટે ફૂલ, પાંદડા અને ચોખાને કલર કરીને રંગોળી બનાવી શકો 

શણ, ટેરાકોટા અથવા ચમકતા કાગળનો ઉપયોગ કરીને તોરણ બનાવો 

દીવડા, કૃત્રિમ ફૂલો, છીપ અને મણકાની મદદથી દરવાજાને સજાવી શકો છો 

ઘરની સજાવટ માટે ફેરી લાઈટ્સ પણ ખૂબ જ સારો વિકલ્પ છે. આ સાથે ઘરનો દેખાવ એકદમ અદ્ભુત લાગશે