ડીસામાં કાતિલ ઠંડીનું મોજુ ,તાપમાન 6.9 નોંધાયું, સીઝનનું સૌથી નીચું તાપમાન

ડીસામાં એક જ રાતમાં લઘુતમ તાપમાન નો પારો સાડા ત્રણ ડિગ્રી ગગડી ગયો

ઘર બહાર પડેલા વાહનો તેમજ પાણી ભરેલા વાસણોમાં પણ બરફની પરત જામી ગઈ

લોકોએ ઠંડીની મજા પણ માણી હતી અને કાશ્મીરની ઠંડક જેવો અનુભવ કર્યો