વિકેન્ડમાં મોડા સુધી ઊંઘવાથી ખતરો: સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો 

વિકેન્ડમાં કે રજાના દિવસોમાં મોડા સુધી ઊંઘી રહેવું કોને ના ગમે? 

મોડા સુધી ઊંઘવાને કારણે તમારા સ્વાસ્થને નુકસાન પહોંચી શકે 

કરંટ બાયોલોજી સ્ટડી અનુસાર વધુ પડતી ઊંઘ તમને નુકસાન પહોંચાડે છે. 

વિકેન્ડમાં સુવાથી થોડા સમય માટે સારું લાગશે અને પછી થાક લાગશે 

ડૉ. ગોલ્ડસ્ટેઇનના મતે, આવી લાઈફસ્ટાઈલ સર્કેડિયન ક્લોકને અસર કરશે