શ્રેષ્ઠ પૌષ્ટિક બ્રેકફાસ્ટ છે દલિયા, સવારના નાસ્તામાં ખાસ લો
દલિયા ફાઈબરથી ભરપૂર, પેટ ભરેલું રાખી વજન ઘટાડશે
દલિયામાં રહેલું કાર્બોહાઈડ્રેટ ઉર્જા આપશે, પરફેક્ટ એનર્જી બૂસ્ટર
કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરશે, હાર્ટ એટેકનું જોખમ ઘટાડશે
ફાઈબર હોવાથી પાચનતંત્રને પણ સ્વસ્થ રાખવાનું કામ કરશે
દલિયા તમે ખીચડીની જેમ વેજિટેબલ્સ નાંખીને બનાવી શકો છો
સવારે 8થી 10ની વચ્ચે ખાવા એ બેસ્ટ ટાઈમિંગ છે
બોડી સ્ટેમિના આપશે આ વેજિટેરિયન ફૂડ