ઉર્ફી જાવેદનો ક્યુટ લૂક

ઉર્ફી જાવેદ ટેડી બેરર્સથી બનેલું જેકેટ પહેર્યું 

લોકોએ લૂકને સુપર  ક્યૂટ કહ્યું  

નેટીઝન્સ કહ્યું'અત્યાર સુધીની સૌથી સારી દેખાતી હતી'

મંગળવારે ઉર્ફી જાવેદ મુંબઈમાં જોવા મળી 

  શેલથી બનેલી ઇયરિંગ્સ અને મીડ-લેન્થ જેકેટને ક્યૂટ યલો ડ્રેસ સાથે કરી પેરિંગ