ગાયના દૂધથી બાળકોને થાય છે 5 જબરદસ્ત ફાયદા

નાના બાળકો માટે પોષક તત્વોથી ભરપૂર ગાયનું દૂધ ફાયદાકારક ગણાય છે

ગાયના દૂધમાં વિટામિન ડી, વિટામીન b12, પ્રોટીન અને ખનીજ ભરપૂર માત્રામાં હોય છે.

બાળકને કેલ્શિયમ અને વિટામિન ડી મળે છે જેનાથી હાડકા અને દાંત થાય છે મજબૂત

વિટામિન એ, ઝીંક અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. જે રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે

ગાયનું દૂધ વિટામીન b12 નો સૌથી સારો સોર્સ છે. જે મગજના વિકાસ માટે મહત્વપૂર્ણ છે.