ઠંડીમાં વધતા હાઈ બીપીને કરો કન્ટ્રોલ

ઠંડીમાં હાર્ટ અને ધમની પર પ્રેશર વધતા વધે છે હાઈ બીપી

ખાણીપીણીમાં ફેરફાર અને ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થતા વધે છે તકલીફ

લસણની એક કળી રોજ ખાવાથી હાઈ બીપીમાં રાહત

ઠંડીમાં અશ્વગંધાનો એક ચમચી પાવડર રોજ સવારે એક ગ્લાસ પાણી સાથે લો

મેથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાની સાથે સાથે હાઈ બીપીમાં આપે છે રાહત

પિસ્તામાં રહેલા પોષકતત્વો હાઈ બીપીની તકલીફ ઓછી કરશે