ઠંડીમાં કરો કાળા તલનું સેવન, મળશે ગજબ ફાયદા
તલમાં પ્રોટીનની માત્રા હોય છે વધુ
શરીરને રાખે છે સ્વસ્થ, ઠંડીમાં આપે છે ગરમાવો
કાળા તલનું સેવન વધુ ફાયદાકારક મનાય છે
આયરનની કમીને કરે છે દુર, સ્કિનને રાખે છે હેલ્ધી
ઇમ્યુનિટીને કરે છે બૂસ્ટ, શરદી-ખાંસી સામે આપે છે રક્ષણ
સફેદ તલમાં હોય છે વિટામીન ઇ અને બી કોમ્પ્લેક્સ, વાળ માટે બેસ્ટ
પૌવાનો ચેવડો બહુ ભાવે છે? જાણી લો નુકશાન