ઠંડીમાં બદામનું સેવન કરજો, પણ માપમાં

બદામમાં અઢળક પૌષ્ટિક ગુણો, વસાણામાં હવે થશે ભરપૂર ઉપયોગ

બદામની સાઈડ ઈફેક્ટ્સ પણ છે, વધુ ખાશો તો થશે નુકશાન

બદામમાં રહેલા વધુ ફાઈબરથી થઈ શકે છે પાચન સંબંધિત સમસ્યા

બદામમાં રહેલા ફેટ્સ અને કેલરી વધારી શકે છે વજન

કેટલાક લોકોને બદામથી સ્કીન એલર્જી થતી હોય છે

બદામમાં રહેલું વિટામીન ઈ ઠંડીમાં પહોંચાડી શકે છે નુકશાન

કિડની સ્ટોનની સમસ્યાવાળા લોકો બદામથી થોડા દૂર જ રહેજો