ફાઈબર રિચ ફૂડ ખાઈને પણ રહેતી હોય કબજિયાત તો ડાયેટમાં આ લો

કબજિયાતની તકલીફમાં ફાઈબર ફૂડ ખાવાની સલાહ અપાય છે, પરંતુ લેક્સેટિવ ફૂડ્સ ટ્રાય કરો

લેક્સેટિવ ફૂડ એટલે ફાઈબરથી ભરપૂર હોવાની સાથે તેમાં કુદરતી રેચક ગુણ હોય

ફ્લેક્સ સીડ્સ કે ફ્લેક્સ સીડ ઓઈલને ડાયેટમાં સામેલ કરો

ચિયા સીડ્સને પલાળીને ખાશો તો તે લેક્સેટિવ ઈફેક્ટ પેદા કરે છે

અંજીર કબજિયાતનો રામબાણ ઈલાજ છે, તેને પલાળીને ખાઈ શકો છો

જરદાલુમાં સોલ્યુબલ ફાઈબર છે, જે પેટને નેચરલી સાફ કરે છે

મેથી દાણા પલાળીને રોજ ખાશો તો કબજિયાતની સમસ્યા દૂર થશે